તરછોડાયેલી બાળકીની મુલાકાત લઇ CMએ કહ્યું સરકાર ખર્ચ આપશે

તરછોડાયેલી બાળકીની મુલાકાત લઇ CMએ કહ્યું સરકાર ખર્ચ આપશે

ઠેબચડા ગામની સીમમાંથી મળી આવેલી નવજાત બાળકીની મુલાકાત લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમૃતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સંવેદના દર્શાવી હતી બાળકીના આરોગ્ય અંગે તબીબો સાથે ચર્ચા કરી હતી આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકીને બચાવવા કોઇ પણ ખર્ચ થાય તે સરકાર કરશે, મારી ઇચ્છા હતી આ અંબાને મળવાની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ બાળકીનું નામ અંબા રાખ્યું છે


User: DivyaBhaskar

Views: 4.6K

Uploaded: 2020-03-01

Duration: 00:49