કોંગ્રેસી નેતાઓએ સંસદ પરિસરમાં સેનિટાઇઝર વાપર્યું, 3 સાંસદ માસ્ક પહેરી ગૃહમાં આવ્યા

કોંગ્રેસી નેતાઓએ સંસદ પરિસરમાં સેનિટાઇઝર વાપર્યું, 3 સાંસદ માસ્ક પહેરી ગૃહમાં આવ્યા

દુનિયાના 77 દેશોમાં ફેલાઈ ચૂકેલા કોરોના વાયરસે હવે ભારતની ચિંતા વધારી છે મોલ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ અને એરપોર્ટથી લઇને હવે સંસદમાં પણ નેતાઓ આ જીવલેણ વાયરસથી બચવા માસ્ક પહેરતા અને સેનિટાઇઝર વાપરતા જોવા મળે છે સંસદ પરિસરમાં કોંગ્રેસી નેતાઓ હાથ મિલાવતા પહેલા સેનિટાઇઝર વાપરતા જોવા મળ્યા, ગુલામ નબી આઝાદે જયરામ રમેશ અને વિવેક તન્ખાને સેનિટાઇઝર આપી હાથ સાફ કરવા જણાવ્યું હતુ


User: DivyaBhaskar

Views: 1.6K

Uploaded: 2020-03-05

Duration: 00:35