સારી ક્વોલિટીના એજ્યુકેશન માટે કેનેડા અને ઓસ્ટ્રેલિયા સિવાયના બેસ્ટ ડેસ્ટિનેશન ક્યા છે?

સારી ક્વોલિટીના એજ્યુકેશન માટે કેનેડા અને ઓસ્ટ્રેલિયા સિવાયના બેસ્ટ ડેસ્ટિનેશન ક્યા છે?

વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં મુંબઈથી ચાર્મી ત્રિવેદીએ પૂછ્યું છે કે, ‘કેનેડા અને ઓસ્ટ્રેલિયા સિવાયના કયા ડેસ્ટિનેશન છે, જ્યાં સ્ટડી કરવા માટે આપણે જઈ શકીએ અને સારી ક્વોલિટીનું એજ્યુકેશન મળી શકે?’’; જાણો કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર શું કહે છે


User: DivyaBhaskar

Views: 2.5K

Uploaded: 2020-03-15

Duration: 02:56

Your Page Title