કોરોનાના લક્ષણો શું હોય? ડૉ. અંશૂલની આ વાતનું આટલું ધ્યાન રાખશો તો કોરોનાથી દૂર રહેશો

કોરોનાના લક્ષણો શું હોય? ડૉ. અંશૂલની આ વાતનું આટલું ધ્યાન રાખશો તો કોરોનાથી દૂર રહેશો

હાલ સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસનો કહેર છે ત્યારે કોરોના વાઇરસ થવાના લક્ષણો શું હોય શકે અને તે કેવી રીતે તમારા સુધી પહોંચે છે તેનાથી બચવા શું કરવું જોઇએ, તેની ટીપ્સ ગાઝિયાબાદના ડૉક્ટર અંશૂલે આપી છે ઊંડો તાવ, સાથે સૂકી ઉધરસ અને બૉડી પેઇન થવું એ કોરોનાના લક્ષણો હોય છે જો ડૉક્ટરે આપેલી આ ટીપ્સને અનુસરસો તો કોરોનાથી તમે પણ બચી શકશો


User: DivyaBhaskar

Views: 197

Uploaded: 2020-03-16

Duration: 02:54