જાહેરમાં થૂંકવા બદલ 2974 અમદાવાદી પાસેથી 14.16 લાખનો દંડ વસૂલ્યો, 308 ટીમો કાર્યરત

જાહેરમાં થૂંકવા બદલ 2974 અમદાવાદી પાસેથી 14.16 લાખનો દંડ વસૂલ્યો, 308 ટીમો કાર્યરત

અમદાવાદ:કોરોના વાઇરસના અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતના પગલે અમદાવાદ શહેરમાં 48 વોર્ડમાં સોમવારથી જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાના દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બે દિવસમાં કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે અને JETની ટીમે જાહેરમાં થૂંકતા લોકો પાસેથી દંડ વસૂલ કરવાનું ચાલુ કર્યું છે જેમાં 2974 લોકો સામે કાર્યવાહી કરી રૂ 1416 લાખનો દંડ વસૂલ્યો છે સોમવારે 278 જેટલી ટીમો કાર્યરત હતી જેમાં 30 ટીમો વધારી 308 ટીમો હાલ કામે લગાડવામાં આવી છે


User: DivyaBhaskar

Views: 2.8K

Uploaded: 2020-03-17

Duration: 00:43