પાટણના સાંતલપુર હાઇવે પર ટ્રેલર અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4નાં લોકોના મોત

પાટણના સાંતલપુર હાઇવે પર ટ્રેલર અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4નાં લોકોના મોત

પાટણઃપાટણ સાંતલપુર હાઇને પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના મોત નીપજ્યાં છે બાબરા ગામના પાટિયા પાસે ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે આ ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી છે પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે

User: DivyaBhaskar

Views: 2.7K

Uploaded: 2020-03-18

Duration: 00:59

Your Page Title