ચારેય દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવી, નિર્ભયાની માતાએ કહ્યું- અંતે અમને ન્યાય મળ્યો

ચારેય દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવી, નિર્ભયાની માતાએ કહ્યું- અંતે અમને ન્યાય મળ્યો

વીડિયો ડેસ્કઃનિર્ભયાને આજે ન્યાય મળ્યો ચારેય દોષિતોને એક સાથે ફાંસીના ફંદા પર લટકાવવામાં આવ્યા છે ચારેય દોષિતોને તિહાર જેલમાં આજે સવારે 530 વાગે એક સાથે ફાંસી આપવામાં આવી છે br br જોકે દોષિતોના વકીલ એપી સિંહે તેમને છેલ્લી ઘડી સુધી બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ એકમાં પણ તેમને સફળતા ન મળી મોડી રાત સુધીમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાંસી પર સ્ટે લાવવાની અરજી ફગાવી દેતા હવે ચારેય દોષિતોને ફાંસીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2020-03-20

Duration: 00:23

Your Page Title