રાજકોટમાં કોરોના પોઝિટિવ યુવાને પરિવાર સાથે વાત કરી, વીડિયો જાહેર કરીને કહ્યું: તબિયત સારી છે

રાજકોટમાં કોરોના પોઝિટિવ યુવાને પરિવાર સાથે વાત કરી, વીડિયો જાહેર કરીને કહ્યું: તબિયત સારી છે

રાજકોટઃરાજકોટના જંગલેશ્વરમાં વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવેલા યુવાનના પરિવારજનોને હાલ ક્વોરોન્ટાઇન પર રાખવામાં આવ્યા છે આ પરિવારે એક વીડિયો જાહેર કર્યો છે આ વીડિયોમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે અમારા પરિવારજન સાથે વીડિયો કોલ ઉપર વાત પણ કરીએ છીએ તેની તબિયત સારી છે અને તે અમારી સાથે હસીને વાત કરે છે

User: DivyaBhaskar

Views: 19.7K

Uploaded: 2020-03-21

Duration: 01:13

Your Page Title