સુરતથી કોરોના વાઈરસને લઈને સૌરાષ્ટ્રવાસીઓની વતનની વાટ પકડી, કાર-ટેમ્પો, ટૂ-વ્હિલર લઈને વતન જવા નીકળ્યા

સુરતથી કોરોના વાઈરસને લઈને સૌરાષ્ટ્રવાસીઓની વતનની વાટ પકડી, કાર-ટેમ્પો, ટૂ-વ્હિલર લઈને વતન જવા નીકળ્યા

સુરતમાં જનતા કર્ફ્યુ બાદ સૌરાષ્ટ્રીયનોએ વતનની વાટ પકડી છે ખાનગી અને સરકારી બસ, ટ્રેન બંધ હોવાથી લોકો ખાનગી વાહનો લઈને નીકળી પડ્યાં છે કાર,ટેમ્પો,ટૂ વ્હિલર જેવા વાહનોમાં લોકોએ સુરતથી સૌરાષ્ટ્રની વાટ પકડી છે શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બંધ હોવા છતાં લોકો અમરોલી અને સાયણ જેવા રસ્તા પરથી નીકળી રહ્યાં છે31મી સુધી સ્કૂલ,વેપાર ધંધા બંધ હોવાથી ગામડે જવા માટે મોટી સંખ્યામાં થતી લોકોની હિજરત ગંભીર પરિણામ નોતરે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2020-03-24

Duration: 00:29

Your Page Title