Navgujarat Samay Filmy Fry - Episode 3 (23rd July 2020)

Navgujarat Samay Filmy Fry - Episode 3 (23rd July 2020)

તમારી ફેવરિટ સેલિબ્રિટીઝના ફોલોઅર્સની સંખ્યા જોઈને ઇમ્પ્રેસ ના થતાંbr br કેમ કે, એ ફેક અને પેઇડ હોય શકે છેbr br આવા જ એક કેસમાં મુંબઈ પોલીસ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાની પૂછપરછ કરશેbr br ૦૦૦૦br br કાન્યે વેસ્ટ બાયપોલાર ડિસઓર્ડરનો પેશન્ટbr br પ્રેસિડેન્શિયલ કેમ્પેઇનમાં વિચિત્ર કોમેન્ટસ કરીને રડી પડ્યો હતોbr br હવે કિમ કર્દાશિયને કહ્યું કે, તેના પ્રત્યે કરુણા અને સહાનુભૂતિ દાખવોbr br ૦૦૦૦br br બ્રાન્ડ્સના મામલે અનુષ્કા અને વિરાટની જોડી નંબર વનbr br આ જોડીની પાસે 16 બ્રાન્ડ્સની એડ્સbr br તેમણે અક્ષય કુમાર-ટ્વિન્કલ ખન્ના અને રણવીર સિંઘ- દીપિકા પાદુકોણની જોડીને પણ પાછળ છોડી દીધીbr br ૦૦૦૦br br રણવીર શૌરીએ જણાવ્યું કે, બોલિવૂડની ગેંગ્ઝના લીધે તેણે દેશ છોડવાની નોબત આવી હતીbr br તેણે દાવો કર્યો કે, તેને એકલો મુકાયો હતો અને મીડિયામાં તેના વિશે ખોટી વાતો ફેલાવાઈ હતીbr br ૦૦૦૦br br ‘ક્રિશ 4’માં રિતિક રોશન ચાર કૅરૅક્ટર્સ પ્લે કરશેbr br આ સુપરસ્ટાર રોહિત અને ક્રિશ સિવાય વધુ બે કૅરૅક્ટર્સ પ્લે કરશેbr br ફિલ્મમાં એલિયન જાદૂને ફરીથી લાવવામાં આવશે


User: Navgujarat Samay

Views: 1

Uploaded: 2020-07-23

Duration: 01:53