Navgujarat Samay Filmy Fry - Episode 5 (25th July 2020)

Navgujarat Samay Filmy Fry - Episode 5 (25th July 2020)

સુશાંત સિંઘ રાજપૂતની ‘દિલ બેચારા’ને દિલ ખોલીને પ્રેમ મળ્યોbr br ફેન્સે ‘દિલ બેચારા’ને આઇએમડીબી પર 1010નું રેટિંગ્ઝ અપાવ્યુંbr br ભૂમિ પેડનેકર અને જેનેલિયા સહિત અનેક સ્ટાર્સે આ ફિલ્મની પ્રશંસા કરીbr br ૦૦૦૦br br હેકર્સે હવે ભારતના સૌથી પોપ્યુલર યૂટ્યૂબર કેરીમિનાતીને ટાર્ગેટ કર્યોbr br તેની યૂટ્યૂબ ચેનલ કેરી ઇઝ લાઇવને હેક કરવામાં આવીbr br હેકર્સે દાનમાં બિટકોઇન માંગ્યાbr br ૦૦૦૦br br થીએટર્સમાં ફિલ્મ જોવા ઇચ્છો છો?br br કદાચ ઓગસ્ટમાં તમારી પ્રતીક્ષાનો અંત આવશેbr br કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે થીએટર્સ શરૂ કરવા માટે ગૃહ મંત્રાલયને ભલામણ કરીbr br ૦૦૦૦br br ‘ટાઇગર’ માટે સલમાન અને કેટરિના સાથે આવ્યાbr br આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મમાં આ જોડીને મનીષ શર્મા ડિરેક્ટ કરશેbr br ૦૦૦br br બેટી વિરોધી, બાપ સમર્થક!br br સોનાક્ષીએ કંગનાની ટીકા કરી હતી, પરંતુ તેના ફાધર શત્રુઘ્ન સિંહાએ કંગનાનો બચાવ કર્યોbr br શત્રુઘ્ને કહ્યું કે, કંગનાનો વિરોધ કરનારા બોલિવૂડના લોકોને તેની ઇર્ષ્યા થઈ રહી છે


User: Navgujarat Samay

Views: 1

Uploaded: 2020-07-25

Duration: 01:43