Navgujarat Samay Filmy Fry - Episode 7 (29th July 2020)

Navgujarat Samay Filmy Fry - Episode 7 (29th July 2020)

Get Bollywood latest gossips and news on your favorite Gujarati news platform, Navgujarat Samaybr br br સુશાંત સિંઘ રાજપૂતના ફાધરે રિયા ચક્રવર્તીની વિરુદ્ધ કરેલી એફઆઈઆરમાં અનેક ચોંકાવનારી વાતો આવીbr br રિયાએ સુશાંતની પાસેથી કેશ, જ્વેલરી, ક્રેડિટ કાર્ડ્ઝ, ડોક્યુમેન્ટરીઝ ચોરી લીધા,br br તેને મેન્ટલી ડિસ્ટર્બ કરવામાં મદદ મળે એટલે તેનો વિશ્વાસુ સ્ટાફ બદલાવી નાંખ્યોbr br તેણે સુશાંતને દવાઓનો ઓવરડોઝ આપ્યો હતો, તેને તેના પરિવારને મળવા દેતી નહોતી, મોબાઇલ નંબર પણ બદલાવ્યો હતોbr br સુશાંતે રિયાના લીધે અનેક ફિલ્મ્સ પણ ગુમાવી હતીbr br ૦૦૦૦br br મુશ્કેલી જોતા જ રિયાએ હવે દેશના સૌથી મોટા લોયર માનેશિંદેને હાયર કર્યા હતાbr br માનેશિંદે આ પહેલાં કાળિયારના શિકાર કેસમાં સલમાન માટે જ્યારે 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં સંજય દત્ત માટે કેસ લડ્યો હતોbr br ૦૦૦૦br br રિયાની વિરુદ્ધ એફઆઈઆર બાદ અંકિતા લોખંડેએ લખ્યું ‘સત્યની જીત’br br સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડની આ પોસ્ટ પર ખૂબ રિએક્શન્સ આવી રહ્યાં છેbr br ૦૦૦૦૦br br સુશાંતના ફાધરના લોયર વિકાસ સિંઘે દાવો કર્યો કે, મુંબઈ પોલીસની તપાસ ખોટા રસ્તેbr br પોલીસ મોટા પ્રોડક્શન હાઉસીસને સંડોવવા ઇચ્છતી હતીbr br ૦૦૦૦br br ફર્સ્ટ લુક્સ જાહેર: ‘કેજીએફ 2’માં સંજય દત્ત અધીરા તરીકે જ્યારે ‘રોઝી: ધ સેફરન ચેપ્ટર’માં રોઝી તરીકે પલક તિવારીbr br


User: Navgujarat Samay

Views: 1

Uploaded: 2020-07-29

Duration: 02:01