Navgujarat Samay News Fatafat on 28 November 2020, Afternoon Update

Navgujarat Samay News Fatafat on 28 November 2020, Afternoon Update

- PM નરેન્દ્ર મોદીએ અમદાવાદ આવી ચાંગોદરમાં ઝાયડસ બાયોટેક પાર્કમાં બનતી ઝાયકોવ-D વેક્સિનની કામગીરીની જાતમાહિતી મેળવીઃ ઝાયડસના વડા પંકજ પટેલ સહિત વિજ્ઞાનીઓ સાથે ચર્ચા કરી br br - મિશન વેક્સિન માટે નીકળેલા PM નરેન્દ્ર મોદી અમદાવાદથી પૂણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યાઃ ત્યાંથી હૈદરાબાદ ભારત બાયોટેક ખાતે પણ જશે br br - મર્હૂમ એહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામનબી આઝાદ, હરિયાણાના માજી CM ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, સાંસદ આનંદ શર્મા સહિતના નેતાઓ ખાસ વિમાનમાં સુરતથી પીરામણ પહોંચ્યાbr br - રાજકોટમાં કોરોનાનો અજગર ભરડો : વધુ 8 દર્દીઓને કોરોના ભરખી ગયોઃ શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડનો રિપોર્ટ આજે સાંજે આવવા સંભવbr br - 370મી કલમ નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ ચૂંટણીઃ જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી માટે મતદાન શરૂ થયુંbr br - ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૂસવાટા મારતા પવનને પગલે ગુજરાતમાં ઠંડીનું જોર વધશેઃ ડિસેમ્બર મધ્યમાં કડકડતી ઠંડી પડશે


User: Navgujarat Samay

Views: 0

Uploaded: 2020-11-28

Duration: 01:26