Navgujarat Samay News Fatafat on 14th December 2020, Afternoon Update

Navgujarat Samay News Fatafat on 14th December 2020, Afternoon Update

br ખેડૂત આંદોલનના 19મા દિવસે ભૂખહડતાળઃ આમ આદમી પાર્ટીએ સામૂહિક ઉપવાસ દ્વારા સમર્થનઃ દિલ્હીમાં ઉપવાસ પર બેઠેલા કેજરીવાલના ઘર બહાર તોડફોડ થઈbr br આજે સોમવતી અમાસઃ ચાણોદ-કરનાળીનું કુબેરભંડારી મંદિર આજે નિયમપાલન સાથે ખુલ્લું રહેશેઃ આવતીકાલે મંગળવારથી ધનુર્માસનો પ્રારંભ, એક માસ સુધી લગ્ન સહિતનાં શુભ કાર્યો યોજાશે નહીંbr br રાજ્યભરમાં ઇન્ટર્ન ડોક્ટરોની સ્ટાઇપેન્ડના મામલે શરૂ થયેલી હડતાળઃ દર્દીઓ માટે પરેશાની, હોસ્પિટલોમાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા તંત્રના પ્રયાસોbr br ઉત્તર ગુજરાતની દૂધસાગર ડેરીના સાગરદાણના કેસમાં ડેરીના માજી ચેરમેન વિપૂલ ચૌધરીની ધરપકડના વિરોધમાં મહેસાણામાં તેમના સમર્થકોએ દેખાવો કર્યાઃ પોલીસ દ્વારા દેખાવકારોની અટકાયતbr br રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 દર્દીનાં મૃત્યુઃ ગઇકાલે પણ 4 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાંbr br વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણઃ ગોળી વાગતાં એકનું મોતઃ 23ની ધરપકડ


User: Navgujarat Samay

Views: 0

Uploaded: 2020-12-14

Duration: 01:20