અમદાવાદ સિવિલમાં સિક્યોરિટી કૌભાંડ

અમદાવાદ સિવિલમાં સિક્યોરિટી કૌભાંડ

અમદાવાદ સિવિલમાં ટેન્ડર વગર કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું સામે આવ્યું છે. સિવિલના જ કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાની શંકા સેવવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા આ અંગે કોઈ જ તપાસ કરવામાં આવી ન હોવાનું પણ સામે આવ્યું છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-03-17

Duration: 01:39

Your Page Title