BJP દિગ્ગજ નેતાઓએ આપ્યા સંકેત

BJP દિગ્ગજ નેતાઓએ આપ્યા સંકેત

ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી નરેશ પટેલ કોના એ ચર્ચાએ જોર પકડ્યું છે.. 20 માર્ચ બાદ નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરવાના છે પણ તે પહેલાં ભાજપનાં દિગ્ગજ નેતાઓએ સંકેત આપી દીધા છે કે નરેશ પટેલ ભાજપમાં જ જોડાશે..


User: Sandesh

Views: 1

Uploaded: 2022-03-19

Duration: 03:10

Your Page Title