અપક્ષના ટ્વીટ પર ઇમરાન ખેડાવાલાનું નિવેદન

અપક્ષના ટ્વીટ પર ઇમરાન ખેડાવાલાનું નિવેદન

અપક્ષે કરેલી ટ્વીટ પર કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલે નિવેદન આપ્યું કે, તેમને પણ માહિતી મળી છે કે ગુજ. કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે... જોકે તેમને આશા પણ છે કે કોગ્રેસના 66 ધારાસ્ભયમાંથી ડો. જોશીયારાને બાદ કરતા 65 ધારાસભ્ય સંનિષ્ઠ કોંગ્રેસ સાથે જ છે...


User: Sandesh

Views: 1

Uploaded: 2022-03-19

Duration: 02:21

Your Page Title