હિટવેવની વચ્ચે સુરેન્દ્રનગરમાં વાતાવરણનો પલટો

હિટવેવની વચ્ચે સુરેન્દ્રનગરમાં વાતાવરણનો પલટો

હિટવેવ વચ્ચે સુરેન્દ્રનગરમાં અચાનક વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ચોટીલામાં ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ હતુ. તો ગાઢ ધુમ્મસના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. ચોટીલા ચામુંડા મંદીરે વાદળોના કારણે ડુંગર પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.


User: Sandesh

Views: 0

Uploaded: 2022-03-20

Duration: 00:46

Your Page Title