ગાંધીનગરમાં નમો વડ વનની સ્થાપના

ગાંધીનગરમાં નમો વડ વનની સ્થાપના

આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં નમો વડ વનની સ્થાપના કરાઇ. જેનો CM ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો. નમો વડ વનની સ્થાપનાનો શુભારંભ કરાયો. 75 સ્થળોએ નમો વડ વન સ્થપાશે. ફોરેસ્ટ હેલ્પલાઈન 1926ની શરૂઆત થઇ છે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વન પેદાશમાં આત્મનિર્ભર બનવાનું છે. વાંસ આધારિત રોજગારી વધી છે.


User: Sandesh

Views: 8

Uploaded: 2022-03-21

Duration: 04:12