ચુંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું; કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાશે

ચુંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું; કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાશે

ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ થયુ છે. જેમાં પ્રહલાદસિંહ પરમાર, વિક્રમસિંહ ઝાલા ભાજપમાં જોડાયા છે. તેમજ લખતર APMCના ચેરમેન હિતેન્દ્ર રાણા, ડિરેક્ટર કલ્પરાજ રાણા તેમજ લખતર તા.પં.ના બે સભ્યો સાથે સુરસાગર ડેરીના ડિરેક્ટર ભરતસિંહ ઝાલા જોડાયા ભાજપમાં જોડાયા છે.

User: Sandesh

Views: 5

Uploaded: 2022-03-21

Duration: 04:26

Your Page Title