કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રામાં થશે ખાસ ચર્ચાઓ

કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રામાં થશે ખાસ ચર્ચાઓ

કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રાને મંજૂરી મળી છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સભા યોજાશે. ચેકડેમથી વિસ્થાપન, અધિકારો મુદ્દે ચર્ચા થશે. કોંગ્રેસના ધારાસભ્યો સભામાં ઉપસ્થિત રહેશે.


User: Sandesh

Views: 0

Uploaded: 2022-03-24

Duration: 01:40