માવઠાની માર, કેરીના ચાહકો માટે માઠા સમાચાર

માવઠાની માર, કેરીના ચાહકો માટે માઠા સમાચાર

ગીરની કેસર કેરી દેશ અને વિદેશમાં પ્રખ્યાત ત્યારે ચાલુ વર્ષે કેસર કેરીના રસિયાઓ ને કેસર કેરીનો સ્વાદ મોંઘો પડે તેવી શકયતા છે. જૂનાગઢ જિલ્લામાં કેસર કેરી પકાવતા ખેડૂતોને આ વર્ષે માવઠા અને તાઉતે વાવાઝોડાના કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે. જેથી કેરીના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે.


User: Sandesh

Views: 0

Uploaded: 2022-03-24

Duration: 02:11

Your Page Title