ખેડાઃ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હેવાનિયતની હદ વટાવી

ખેડાઃ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હેવાનિયતની હદ વટાવી

ખેડામાં હેવાનિયતની હદ વટાવતો લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવી હેવાનિયતની હદ વટાવી. પોલેન્ડ નોકરીએ જવાનું કહી યુવતીને દુબઈ મોકલી દીધી. દુબઈની એક હોટલમાં યુવતીને રાખવામાં આવી હતી. દુબઈથી પરત ફર્યા બાદ યુવતીને નડિયાદમાં ગોંધી રાખી. 4 માસ ઓરડીમાં ગોંધી રાખી હવસનો શિકાર બનાવી.


User: Sandesh

Views: 4

Uploaded: 2022-03-25

Duration: 02:29

Your Page Title