CMની અધ્યક્ષતામાં બજેટ સત્રમાં આવનારા બિલ સંદર્ભે ચર્ચા કરાશે

CMની અધ્યક્ષતામાં બજેટ સત્રમાં આવનારા બિલ સંદર્ભે ચર્ચા કરાશે

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. બજેટ સત્રમાં આવનારા બિલ સંદર્ભે ચર્ચા કરાશે. br PM મોદીના એપ્રિલના ગુજરાત પ્રવાસની ચર્ચા થશે. નવી યોજનાઓ, કાયદાઓના અમલીકરણની ચર્ચા કરવામાં આવશે.

User: Sandesh

Views: 1

Uploaded: 2022-03-31

Duration: 00:25