ચૈત્ર સુદ એકમને શનિવાર, ગુડી પડવા પર જાણો તમારૂ રાશિફળ

ચૈત્ર સુદ એકમને શનિવાર, ગુડી પડવા પર જાણો તમારૂ રાશિફળ

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. br વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ એકમ. શનિવાર, ગુડી પડવો. ચંદ્રદર્શન. ચેટીચાંદ. પંચક ક. ૧૧-૨૧ સુધી.


User: Sandesh

Views: 2

Uploaded: 2022-04-01

Duration: 02:12

Your Page Title