ભાવનગરમાં નજીવી બાબતે પાડોશીનું ફાયરિંગ, માતા-પુત્રીનું મોત

ભાવનગરમાં નજીવી બાબતે પાડોશીનું ફાયરિંગ, માતા-પુત્રીનું મોત

ભાવનગર શહેરની સવાઈગરની શેરીમાં રહેતા માતા-પુત્રી ઉપર પાડોશમાં જ રહેતા એક શખ્સે નજીવી બાબતમાં ઉશ્કેરાઈ જઇ ધડાધડ 4 રાઉન્ડ ફાયરિંગ કરતાં માતા-પુત્રીનું મોત નીપજ્યું છે.

User: Sandesh

Views: 2

Uploaded: 2022-04-04

Duration: 00:39

Your Page Title