નર્મદા નદી પર બુલેટ ટ્રેન માટે લાંબો બ્રિજ 2024 સુધીમાં થશે પૂર્ણ

નર્મદા નદી પર બુલેટ ટ્રેન માટે લાંબો બ્રિજ 2024 સુધીમાં થશે પૂર્ણ

ભરૂચમાં નર્મદા નદી પર 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોરનો 1.2 કિલોમીટરનો સૌથી લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે. આ બ્રિજ જૂન 2024 સુધીમાં પુરો થવાની સંભાવના છે. જઆ સિવાય ગુજરાતની વિવિધ નદીઓ પર પણ બુલેટ ટ્રેન માટેના બ્રિજ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-04-14

Duration: 01:30

Your Page Title