Corona સહાયના ખોટા પ્રમાણપત્રો મામલે તપાસ તેજ

Corona સહાયના ખોટા પ્રમાણપત્રો મામલે તપાસ તેજ

કોરોના સહાયના ખોટા પ્રમાણપત્રો મામલે તપાસ તેજ br સુપ્રીમ કોર્ટના આદેશથી વડોદરામાં તપાસનો ધમધમાટ br કેન્દ્રીય આરોગ્ય ટીમ તપાસ માટે વડોદરા પહોંચી br કોરોના સહાયના ખોટા પ્રમાણપત્રો મામલે ટીમ કરશે તપાસ br વડોદરામાં 1047 કેસમાં સહાય ચૂકવાઈ br કેંદ્રીય ટીમ તમામ કેસોની કરશે ચકાસણી


User: Sandesh

Views: 2

Uploaded: 2022-04-28

Duration: 00:30

Your Page Title