Surat માં ઉંચુ વળતર આપવાના નામે 2.32 કરોડની છેતરપિંડી

Surat માં ઉંચુ વળતર આપવાના નામે 2.32 કરોડની છેતરપિંડી

સુરતમાં ઉંચુ વળતર આપવાના નામે 2.32 કરોડની છેતરપિંડીની ઘટના સામે આવી છે. લંડનના મોહસીને કંપની બનાવી છેતરપિંડી આચરી છે. સુરતમાં અંદાજે 100 જેટલા લોકો સાથે ઠગાઈ કરી છે. સુરત ક્રાઈમબ્રાંચે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.


User: Sandesh

Views: 8

Uploaded: 2022-04-28

Duration: 00:41