Gujarat માં કવોરી ઉદ્યોગની હડતાળનો આજે દસમો દિવસ

Gujarat માં કવોરી ઉદ્યોગની હડતાળનો આજે દસમો દિવસ

રાજ્યભરમાં કવોરી ઉદ્યોગની હડતાળનો આજે દસમો દિવસ છે... અને રાજ્યભરના ક્વોરી સંચાલકો પીછે હટ કરવા તૈયાર નથી... ગુજરાત બ્લેક સ્ટોન એસો.ના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું છે કે, દિવાળી સુધી બંધ રાખીશું, ધંધો બદલી નાખીશું, પણ કોઈ પણ સંજોગોમાં ઝુકવાના નથી.. ત્યારે ક્વોરી સંચાલકોની આ લડતને પગલે ગોધરા અમદાવાદ હાઇવે ઉપરની એક હોટલમાં મધ્યગુજરાત કવોરી ઓનર્સ એસોસિએશનની બેઠક મળી હતી... જેમાં ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, હાલોલ સહિતના કવોરી સંચાલકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.


User: Sandesh

Views: 735

Uploaded: 2022-05-11

Duration: 01:35

Your Page Title