1993 બ્લાસ્ટ કેસમાં મોટા સમાચાર

1993 બ્લાસ્ટ કેસમાં મોટા સમાચાર

1993 બ્લાસ્ટ કેસમાં મોટા સમાચાર br 4એ આરોપીની પુછપરછમાં થયો મોટો ખુલાસો br દાઉદ સાથે સંકળાઈને કરતા હતા વેપાર br અબુ બકર અને યુસુફ બટકા ઓમાનમાં કરતા હતા વેપાર br બંન્ને રિયલ એસ્ટેટમાં દાઉદ સાથે સંકળાઈને કરતા વેપાર br આરોપી શોએબ બાબા - શૈયદ કુરેશી સાઉદી અરેબિયામાં હતા br સિગારેટ અને હવાલા રેકેટ ચલાવતા હોવાનો ખુલાસો br દાઉદ સાથેના વેપાર અને ડી ગેંગના રૂપિયાના વ્યવહાર અંગે તપાસ br ATS એ પકડેલા બનાવટી પાસપોર્ટની અન્ય 3 રાજ્યમાં તપાસ br પાસપોર્ટ બનાવવામાં કોણ કોણ સંકળાયેલા છે તે અંગે તપાસ


User: Sandesh

Views: 181

Uploaded: 2022-05-19

Duration: 02:38

Your Page Title