સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ વખત સેનેટની ચૂંટણી નથી યોજાઈ

સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ વખત સેનેટની ચૂંટણી નથી યોજાઈ

સૌરાષ્ટ્ર યુનિ.ના 7 સભ્યોનું સભ્યપદ પૂર્ણ થયું છે. ઈન્ચાર્જ કુલપતિ સહિત 7 સભ્યોનું સભ્યપદ પૂર્ણ થયું છે. સિન્ડિકેટ ટર્મ પૂરી થયાનો પત્ર સાતે સભ્યોના ઘરે પહોંચ્યો છે. સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ વખત સેનેટની ચૂંટણી નથી યોજાઈ.


User: Sandesh

Views: 225

Uploaded: 2022-05-23

Duration: 02:02

Your Page Title