ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં આગામી 1 જુલાઈએ 145મી રથયાત્રા યોજાવાની છે. જેને લઈ ત્રણેય રથનું રિપેરિંગ કામ હાથ ધરાયું br br છે. અષાઢી બીજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નિકળે છે. ત્યારે આ રથયાત્રાને લઈને રથનું સ્ટીયરીંગ અને પૈડાની મરામત ચાલી રહી છે. br br ત્યારેબાદ ત્રણેય રથના રંગરોગાન અને સુશોભન કાર્ય કરવામાં આવશે.


User: Sandesh

Views: 142

Uploaded: 2022-05-24

Duration: 02:36

Your Page Title