અમદાવાદમાં IPL 2022 ક્વોલિફાયર – 2ની ક્રિકેટ મેચ

અમદાવાદમાં IPL 2022 ક્વોલિફાયર – 2ની ક્રિકેટ મેચ

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે IPL 2022 ક્વોલિફાયર – 2ની મેચ યોજાઈ રહી છે. રોયલ ચેલેંન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મેય રમાશે. અમદાવાદમાં આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રેક્ષકોને બપોરથી જ સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. પાર્કિગ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉભી કરાઈ છે.


User: Sandesh

Views: 63

Uploaded: 2022-05-27

Duration: 07:35

Your Page Title