સવારે 10 વાગ્યે PM રાજકોટના આટકોટ પહોંચશે

સવારે 10 વાગ્યે PM રાજકોટના આટકોટ પહોંચશે

પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે... સવારે 10 વાગ્યો તેઓ રાજકોટના આટકોટ ખાતેની નવનિર્મિત કે.ડી.પી. મલ્ટી સ્પેશ્યિાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે... ઉચ્ચતમ તબીબી સાધનો સાથે સજ્જ આ હોસ્પિટલનું સંચાલન પટેલ સેવા સમાજ દ્વારા થશે. જેમા વિશ્વકક્ષાની આરોગ્ય સેવાઓ દર્દીને મળી રહેશે.


User: Sandesh

Views: 97

Uploaded: 2022-05-28

Duration: 03:20

Your Page Title