વિકાસ વિહોણું ભાણીયા ગામ

વિકાસ વિહોણું ભાણીયા ગામ

અમરેલી જીલ્લાનો ભાણીયા ગામ વિકાસ વિહોણું છે. રાત પડતાં જ અહીં અંધારપટ છવાઈ જાય છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભવ જોવા મળ્યો છે. પાણી અને ભણતર જેવી પાયાની સુવિધાઓ પણ ગામમાં ઉપલબ્ધ નથી.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-05-28

Duration: 02:56

Your Page Title