IPL પહેલા સિંગર નીતિ મોહને શેર કર્યો વીડિયો

IPL પહેલા સિંગર નીતિ મોહને શેર કર્યો વીડિયો

જે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ફાઇનલ મેચ પહેલાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, ગુજરાત ખાતે સ્ટાર્સથી ભરપૂર સમાપન સમારોહ યોજાયો હતો. ગાયક એ.આર. રહેમાન, નીતિ મોહન અને રણવીર સિંહ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓ તેમના પાવર-પેક્ડ પર્ફોર્મન્સથી સાંજને યાદગાર બનાવી હતી. જ્યારે નીતિ મોહનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.


User: Sandesh

Views: 495

Uploaded: 2022-05-30

Duration: 00:18

Your Page Title