દાઉદથી લઈને બિશ્નોઈ સુધીની ગેંગના આતંકનો ઈતિહાસ

દાઉદથી લઈને બિશ્નોઈ સુધીની ગેંગના આતંકનો ઈતિહાસ

દેશમાં ગેંગસ્ટરનો ઈતિહાસ જૂનો છે. 90ના દાયકામાં કુખ્યાત દાઉદની ગેંગે રીતસરનો આતંક મચાવ્યો હતો. હાલ ઉત્તર ભારતના રાજ્યમાં બિશ્નોઈ ગેંગ સહિત અનેક ગેંગો સક્રિય થઈ છે. રવિવારે પંજાબી ગાયક સિદ્ધુ મુશેવાલાની હત્યા બાદ ગેંગસ્ટરનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે. તો ચાલો જાણીએ દેશમાં આવી ગેંગો અને ગેંગસ્ટરોનો ઈતિહાસ કેવો છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-05-30

Duration: 13:12