યુવતી સાથે રંગરેલિયા મનાવતા ઝડપાયા ભરત સોલંકી| સોનિયા-રાહુલને EDનું તેડુ

યુવતી સાથે રંગરેલિયા મનાવતા ઝડપાયા ભરત સોલંકી| સોનિયા-રાહુલને EDનું તેડુ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીનો આ વીડિયો તેમની પત્ની રેશમા પટેલે બનાવ્યો છે. જેમાં ભરતસિંહ સોલંકી અન્ય કોઈ મહિલા સાથે રંગરેલિયા મનાવતા રંગેહાથ પકડાયા છે.

User: Sandesh

Views: 905

Uploaded: 2022-06-01

Duration: 26:25

Your Page Title