ચાર દિવસ પહેલા લોકોએ પાણીની માગને લઇને મહારેલી કાઢી હતી

ચાર દિવસ પહેલા લોકોએ પાણીની માગને લઇને મહારેલી કાઢી હતી

બનાસકાંઠાના વડગામમાં પાણીની માંગ ઉગ્ર બની છે. વડગામનું કરમાવત તળાવ અને મોકેશ્વર ડેમમાં પાણીની માંગનો મામલો હવે આંદોલન સુધી પહોંચ્યો છે..આજે 125 ગામના લોકો સમૂહ આરતી અને દીપ પ્રગટાવી વિરોધ પ્રદર્શન કરશે તેવુ કરમાવત જળ સમિતિએ આહવાન કર્યું છે. કે ચાર દિવસ પહેલા લોકોએ પાણીની માગને લઇને મહારેલી કાઢી હતી.


User: Sandesh

Views: 82

Uploaded: 2022-06-02

Duration: 00:58

Your Page Title