કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે સી.આર.પાટીલના હસ્તે કર્યા કેસરીયા

કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે સી.આર.પાટીલના હસ્તે કર્યા કેસરીયા

શ્વેતા બ્રહ્મભટ્ટે કેસરીયા કર્યા છે. જેમાં સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. તેમાં શ્વેતા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. તેમજ મણિનગરની બેઠક પર કોંગ્રેસમાંથી br br ચૂંટણી લડ્યા હતા. જેમાં કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

User: Sandesh

Views: 354

Uploaded: 2022-06-02

Duration: 05:31