કોડીનારમાં આખલાઓનો આતંક

કોડીનારમાં આખલાઓનો આતંક

ગીર સોમનાથના કોડીનારમાં આખલાઓનો આતંક જોવા મળ્યો છે. જેમાં ગોંદરા ચોક વિસ્તારમા બે રખડુ આખલા બાખડીયા હતા. તેમાં ખીચો ખીચ બજારમા બખડતા લોકોમાં અફરા તફરીનો માહોલ છવાયો હતો. તથા ભરચક વિસ્તારમાં આવેલ નેશનલ મેડિકલમા આખલાઓએ તરખાટ મચાવ્યો હતો. તેમાં મેડિકલની દુકાનને મોટું નુકસાન થયુ હતુ.


User: Sandesh

Views: 478

Uploaded: 2022-06-02

Duration: 00:24

Your Page Title