ગુજરાતમાં દારૂબંધી પર બબાલ, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું રિસોર્ટ પૉલિટિક્સ

ગુજરાતમાં દારૂબંધી પર બબાલ, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું રિસોર્ટ પૉલિટિક્સ

ભાજપમાં ઘરવાપસી કરનાર ખુમાનસિંહ વાસિયાના દારૂબંધી હટાવવાના નિવેદનને લઇને ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ ખુમાનસિંહ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપનો ખેસ પહેરતા જ તેમના પર વાતાવરણની અસર દેખાઈ છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. ઠેર-ઠેર દારૂના અડ્ડા ધમધમે છે, એમના પર કાર્યવાહી થતી નથી. આ અગાઉ ભાજપના સાંસદ મનસુખ વસાવા, નર્મદા ના SP પણ દારૂ મામલે થતો ભ્રષ્ટ્રાચાર ને લઈને નિવેદન આપી ચૂક્યા છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-06-04

Duration: 24:36

Your Page Title