કપિરાજે મંત્રી જીતુ વાઘાણીની કારના કાચ તોડ્યા

કપિરાજે મંત્રી જીતુ વાઘાણીની કારના કાચ તોડ્યા

અમદાવાદ શહેરમાં કપિરાજનો આતંક જોવા મળ્યો. આ વખતે કપિરાજે શિક્ષણમંત્રીની કારને ટાર્ગેટ કરી હતી.અને આ કારમાં કપિરાજે કુદકો મારતા ડ્રાઈવર સાઈડનો કાચ તૂટી ગયો હતો.


User: Sandesh

Views: 2.3K

Uploaded: 2022-06-05

Duration: 00:24

Your Page Title