ગુજરાતમાં અકસ્માતોની વણઝાર| મોડાસામાં રસ્તાના અભાવે સગર્ભાને મુશ્કેલી

ગુજરાતમાં અકસ્માતોની વણઝાર| મોડાસામાં રસ્તાના અભાવે સગર્ભાને મુશ્કેલી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અણદાપૂર ગામમાં આઝાદી પછી હજુ સુધી પાકા રસ્તાની સુવિધા નથી થઈ શકી. પાકા રસ્તાના આભાવે આજે પણ પ્રસૂતાને પીડા સમયે દોઢથી બે કિલોમીટર ચાલીને જવું પડે છે. br br ગુજરાતમાં આજે વિવિધ જિલ્લાઓમાં અકસ્માતો સર્જાયા હતા. જેમાં બનાસકાંઠાના ધાનેરા-થરાદ હાઈવે પર લગ્નમાંથી પરત ફરતી વખતે જીપ પલટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 15 વર્ષના એક બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.


User: Sandesh

Views: 88

Uploaded: 2022-06-05

Duration: 07:07

Your Page Title