ગુજરાતના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ગુજરાતના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

છેલ્લા 4 વર્ષોથી પૂર્વ સૈનિક સેવા ફાઉન્ડેશનના બેનર હેઠળ પોતાની 16 જેટલી વિવિધા માંગણીઓને લઈને આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોએ આજે અમદાવાદના શાહીબાગ સ્થિત શહીદ સ્મારકથી ગાંધીનગરના સચિવાલય સુધી સૈનિક સમ્માન યાત્રા નીકાળી હતી. br br ઉત્તર ગુજરાતના બનાસકાંઠા બાદ હવે મહેસાણામાં પાણીને લઈને ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યું છે. જેમાં ખેડૂતોએ પાણીની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.


User: Sandesh

Views: 50

Uploaded: 2022-06-06

Duration: 18:03

Your Page Title