બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું, રાહદારીઓને હાલાકી

બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું, રાહદારીઓને હાલાકી

અરવલ્લીના મોડાસામાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે. જેમાં શહેરના ડીપ વિસ્તારમાં બે આખલા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં વહેલી સવારે બે આખલા વચ્ચે યુદ્ધ br br સર્જાયું હતુ. તેથી આખલાનું યુદ્ધ થતા લોકોમાં ભય ફેલાયો હતો. જેમાં ઈકો કાર અને બસને ચાલકોની સમય સુચકતાથી નુકશાન થતું બચ્યું છે. તેમાં થોડા સમય માટે વાહન ચાલકો રોંગ br br સાઈડ પરથી પસાર થવા મજબુર બન્યા હતા. તેમજ તંત્ર દ્વારા રખડતા ઢોરને લઈ ક્યારે નિર્ણય લેવાશે તે એક સવાલ છે.


User: Sandesh

Views: 270

Uploaded: 2022-06-08

Duration: 01:04

Your Page Title