થલતેજ અંડરબ્રીજમાં ટ્રકનુ ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, ટ્રાફિકજામ

થલતેજ અંડરબ્રીજમાં ટ્રકનુ ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, ટ્રાફિકજામ

અમદાવાદના એસ.જી.હાઇવે પર અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી રહી છે. તાજેતરમાં જ મેરેજ એનિવર્સરી ઉજવવા નીકળેલા દંપત્તિનું કારની ટક્કરે મોત થયું હતું. એ ઘટના હજી લોકોના મનમાંથી વિસરાઇ પણ નથી ત્યાં આજે ફરી થલતેજ અંડરબ્રીજમાં અકસ્માત સર્જાયો હતો.


User: Sandesh

Views: 437

Uploaded: 2022-06-11

Duration: 02:46

Your Page Title