ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ, પગથિયા પર ફરી વળ્યા પાણી

ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ, પગથિયા પર ફરી વળ્યા પાણી

ગુજરાતમાં વલસાડથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વલસાડ સિવાય સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢના br br વિસાવદરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. br br બીજી તરફ ગીરનાર પર્વતના પગથિયા પર પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે યાત્રિકોને સીડી ચડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


User: Sandesh

Views: 1.8K

Uploaded: 2022-06-11

Duration: 00:18