અમરેલીમાં ફરીવાર સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થયો

અમરેલીમાં ફરીવાર સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થયો

અમરેલીમાં ફરીવાર સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ખાંભા ગીરના દલડી ગામે શિકારની શોધમાં આવેલા સિંહોની પજવણી કરાઇ હતી. બે સિંહોને ગામની શેરીઓમાં br br જોઇ વાહન ચાલકે સિંહો પાછળ કાર ચલાવી લાઈટો કરી હતી. તેમાં કારમાંથી મોટા અવાજે ચિચિયારીઓ નાખીને સિંહોને ખદેડવાના પ્રયાસો કરાયા હતા. જેમાં br સિંહોની પજવણી અંગે વનવિભાગે તપાસ કરવાની હૈયાધારણા આપી છે.


User: Sandesh

Views: 339

Uploaded: 2022-06-17

Duration: 00:14